મ્યાનમાર અને થાઈલૅન્ડમાં આવેલા ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. લોકો હેલ્પલાઈન નંબર 02752—283400 નંબર પર ફસાયેલા લોકોનું નામ, સરનામું, તાલુકાનું નામ અને બંને જગ્યાના ફૉન નંબર સહિતની વિગતો મોકલી શકશે તેમ સુરેન્દ્રનગરના જિલ્લા આપતિ વ્યવસ્થાપનની યાદીમાં જણાવાયું છે.
Site Admin | માર્ચ 29, 2025 9:59 એ એમ (AM)
મ્યાનમાર અને થાઈલૅન્ડમાં આવેલા ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
