વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી વિવિધ જિલ્લામાં કરવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા મોરબી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 એટલેકે વાંકાનેરથી માળીયા માર્ગ પર સમારકામ હાથ ધરાયું. જામનગરમાં જળ સપાટી નજીક રહેલા પુલના નીચેના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય કરાયું છે.
Site Admin | જુલાઇ 23, 2025 2:49 પી એમ(PM)
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 એટલેકે વાંકાનેરથી માળીયા માર્ગ પર સમારકામ હાથ ધરાયું.
