મોરબીના મચ્છુ ડેમ ખાતે દરવાજાના કામનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નિરીક્ષણ કર્યું. તેમણે શહેરમાં પાણીની માગ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ ઉપરાંત તેમણે ઉપલબ્ધ તમામ મોટર ચાલુ કરી મોરબીના દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.
Site Admin | મે 12, 2025 2:59 પી એમ(PM)
મોરબીના મચ્છુ ડેમ ખાતે દરવાજાના કામનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નિરીક્ષણ કર્યું
