મે 21, 2025 3:32 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઇ. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ અંગેની તૈયારીઓની સમીક્ષા થઈ. ઉપરાંત બેઠકમાં સિંહોની ગણતરીના આંકડા સહિતની વિગતો રજૂ કરવામાં આવી. હવામાન વિભાગની આગાહીના પગલે સતર્ક રહી તૈયારીઓ અને પીવાના તથા સિંચાઈના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી.