ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 8, 2025 3:16 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરી છે. શ્રી પટેલે આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી. તેમણે પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વૉક કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું નર્મદાનું પાણી આજે કચ્છ સુધી પહોંચ્યુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ