મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું હબ બનાવવા અનેક પગલાં ભર્યા છે. શ્રી પટેલે ગ્રીન, ક્લીન, પર્યાવરણપ્રિય ગુજરાત’ના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે બાવળાતાલુકાના ચાંગોદર ખાતે એક કંપનીનાં નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગપ્લાન્ટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ રાજ્યમાંઇવીને પ્રોત્સાહન આપવા લીધેલાં પગલાં અંગે જણાવ્યું
Site Admin | એપ્રિલ 5, 2025 6:32 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું હબ બનાવવા અનેક પગલાં ભર્યા છે.
