મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું હબ બનાવવા અનેક પગલાં ભર્યા છે. શ્રી પટેલે ગ્રીન, ક્લીન, પર્યાવરણપ્રિય ગુજરાત’ના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે એક કંપનીનાં નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.
Site Admin | એપ્રિલ 5, 2025 8:02 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગ્રીન, ક્લીન અને પર્યાવરણપ્રિય ગુજરાતના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો
