મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના નીતિગત વિષયો ઉપરાંત આગામી આયોજનો અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ખ્યાતિ હૉસ્પિટલ વિવાદ અને આ મુદ્દે આરોગ્ય વિભાગે લીધેલા પગલા, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી, ખાતરની અછત, ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, રાજકીય ઘટનાઓ અંગેની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં અગામી ત્રણ દિવસ યોજનારી ચિંતન શિબિર અંગે પણ ચર્ચા કરાઈ હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે.
Site Admin | નવેમ્બર 20, 2024 3:35 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળી હતી
