ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 2, 2025 8:02 પી એમ(PM) | મુંબઈની ભ્રષ્ટાચાર

printer

મુંબઈની ભ્રષ્ટાચાર વિરોધી વિશેષ અદાલતે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘન સંબંધિત કેસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ સહિત વરિષ્ઠ અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

મુંબઈની ભ્રષ્ટાચાર વિરોધી વિશેષ અદાલતે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘન સંબંધિત કેસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ સહિત વરિષ્ઠ અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. થાણે સ્થિત પત્રકાર સપન શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પરથી વિશેષ ન્યાયમૂતિ એસ.ઈ. બાંગરે આ આદેશ જારી કર્યો હતો. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તે તપાસ પર નજર રાખશે અને સંબંધિત અધિકારીઓને કેસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
ફરિયાદીએ દાવો કર્યો કે સેબી તેની કાયદાકીય ફરજ નિભાવવામાં નિષ્ફળ જતાં નાણાકીય છેતરપિંડી, ઇનસાઇડર ટ્રેડિંગ તથા લિસ્ટિંગ બાદ જાહેર ભંડોળની ઉચાપત થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.