મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પાસેની દીવાલો પર ચિત્રકામ કરાઇ રહ્યું છે, જેમાં ગુજરાત લોકસંસ્કૃતિ, પતંગ ઉત્સવ, નવરાત્રી, વન્યજીવો સહિત વિવિધ થીમ પર આકર્ષક ચિત્રો દોરાયા છે. 25 જેટલા ચિત્રકારો દીવાલો પર ચિત્રકામ કરી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
Site Admin | માર્ચ 3, 2025 2:16 પી એમ(PM)
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે.
