ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 2:29 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લામાં 30 હજાર 162 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું થઈ રહ્યું છે વાવેતર

મહેસાણા જિલ્લામાં 30 હજાર 162 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે. જેમાં 18 હજાર 541 હેકટરમાં  ઘાસચારાનું, 6 હજાર 902 હેકટરમાં  બાજરીનું,  2 હજાર 964 હેકટરમાં શાકભાજીનું, 1,095 હેકટરમાં મગફળીનું, 237 હેકટરમાં ડાંગરનું,73 હેકટરમાં મકાઇનું,  8 હેકટરમાં ડુંગળીનું તેમજ 81 હેકટરમાં તડબૂચનું અને 77 હેકટરમાં ફળ પાકનું વાવેતર થયું છે. જિલ્લાના 10 તાલુકાઓમાંથી  બહુચરાજી, વિસનગર અને ઊંઝા તાલુકામાં અંદાજ કરતા વાવેતર વધુ થયું છે. હાલ ઘઉંની લણણીની પ્રક્રિયા ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ