મહિલા ક્રિકેટમાં, ભારતે કોલંબોમાં ત્રિકોણીય શ્રેણીની બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 15 રનથી હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 276 રન કર્યા હતા. જેના જવાબમાં, 277 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 261 રનમાં સમેટાઇ ગઈ હતી.
Site Admin | એપ્રિલ 29, 2025 8:12 પી એમ(PM)
મહિલા ક્રિકેટમાં, ભારતે ત્રિકોણીય શ્રેણીની બીજી એકદિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને 15 રનથી હરાવ્યું.
