મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25થી વધુને ગંભીરરીતે ઈજા થવા પામી છે. એક ખાનગી બસ અમરાવતીથી ધરની જઈ રહી હતી, દરમિયાનડ્રાઇવરે બસનો કાબુ ગમાવતા બસ નદીના તટમાં ખાબકી હતી. ઈજાગ્રસ્તોને નજીકનીહૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 8:00 પી એમ(PM)
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે
