મહાકુંભમાં ભાગદોડના અહેવાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને હાલની સ્થિતિ અંગેની જાણકારી મેળવી. પ્રધાનમંત્રીએ તાત્કાલિક સહાય માટે નિર્દેશ પણ આપ્યા. ભાગદોડની ઘટના બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનાને લઈને પ્રશાસને શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અપીલ કરી છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 11:41 એ એમ (AM)
મહાકુંભમાં ભાગદોડના અહેવાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને હાલની સ્થિતિ અંગેની જાણકારી મેળવી
