ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 17, 2024 4:16 પી એમ(PM) | કાંસ્યચંદ્રક

printer

મલેશિયા ખાતે યોજાયેલી ૩૬મી એશિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં વઢવાણના પીટી શિક્ષક લાછુબેન પરમારે જેવલિન થ્રો સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવ્યો

મલેશિયા ખાતે યોજાયેલી ૩૬મી એશિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં વઢવાણના પીટી શિક્ષક લાછુબેન પરમારે જેવલિન થ્રો સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવ્યો છે.
લાછુબેન સમસ્ત કારડિયા રાજપુત સમાજ કન્યા કેળવણી ટ્ર્સ્ટ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વઢવાણના પીટી શિક્ષક છે. ૩૬મી એશિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધા મલેશિયાના કુઆલાલમ્પર ખાતે 12,13 ઓક્ટોબરનં રોજ યોજાઈ હતી આ સ્પર્ધામાં તેમણે શોટપુટ, ડિસ્ક થ્રોમાં ચોથો ક્રમાંક મેળવ્યો હતો.