મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં હોક ફોર્સ અને જિલ્લા પોલીસ દળ સાથેની અથડામણમાં આજે ત્રણ કટ્ટર નક્સલીઓ માર્યા ગયા. ત્રણેય નક્સલીઓ મહિલાઓ છે. આ અથડામણ ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂપખાર ફોરેસ્ટ રેન્જના રૌંડા ફોરેસ્ટ કેમ્પ પાસે થઈ હતી. નક્સલીઓ પાસેથી રાઇફલ અને દૈનિક ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:34 પી એમ(PM)
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં હોક ફોર્સ અને જિલ્લા પોલીસ દળ સાથેની અથડામણમાં આજે ત્રણ કટ્ટર નક્સલીઓ માર્યા ગયા
