ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 7:54 પી એમ(PM)

printer

મતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત-ગમતમાં ભાગ લેવા માટે અપીલ કરી છે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત-ગમતમાં ભાગ લેવા માટે અપીલ કરી છે. શ્રી માંડવિયાએ ભારતનેતંદુરસ્ત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા જણાવ્યુંહતું. પ્રધાનમંત્રીની ફિટ ઈન્ડિયાચળવળને આગળ વધારવાના મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, પોતાની તંદુરસ્તીજાળવવાની અને સક્રિય રહેવાની દરેક ભારતીયની ફરજ છે. તેમણે એમ પણ ઉમેર્યુંહતું કે રાષ્ટ્રીય રમતગમત દિવસ એ માત્ર આપણા રમતવીરોનું સન્માન કરવાની તક નથી, પરંતુ રમતગમતઆપણને સંતુલિત અને સ્વસ્થ જીવન જાળવવામાં કેવી રીતે મદદ કરી શકે છે તેની પણ યાદ અપાવેછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ