ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક મહાકુંભનો લ્હાવો લેવા આજે પ્રયાગરાજ જશે.

ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક મહાકુંભનો લ્હાવો લેવા આજે પ્રયાગરાજ જશે. તેઓ ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવશે. આ મુલાકાતના સંદર્ભમાં શ્રીવાંગચુક ગઈકાલે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. ગઈકાલે વસંતપંચમીના દિવસે ત્રીજા અમૃત સ્નાન દરમિયાન 2 કરોડ 33 લાખથી વધુભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી.