ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 9, 2025 7:52 પી એમ(PM)

printer

ભારત અને આયર્લેન્ડની પુરુષ હૉકી ટીમ વચ્ચે આજે રાત્રે મુકાબલો

નૅદરલૅન્ડ્સમાં, ભારત-એ પુરુષ હૉકી ટીમે આયર્લેન્ડ સામે 6-1 થી ભવ્ય વિજય મેળવીને પોતાના યુરોપ પ્રવાસનો આરંભ કર્યો. મુકાબલામાં આયર્લેન્ડ માત્ર એક જ ગૉલ કરી શક્યું. હવે સ્પર્ધામાં આજે ભારતીય ટીમ આયર્લેન્ડ સામે રમશે. ભારતીય સમય મુજબ આ મૅચ રાત્રે સાડા નવ વાગ્યે રમાશે. ભારત આ મુકાબલો જીતીને સ્પર્ધામાં પોતાના વિજયી અભિયાન જાળવી રાખવા મેદાનમાં ઉતરશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ