ભારતે રશિયા સાથે S-400 સિસ્ટમ, SU-30 MKI અપગ્રેડ અને મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરની ખરીદી અંગે ચર્ચા કરી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકથી અલગ રશિયાના સંરક્ષણમંત્રી આન્દ્રે બેલોસોવ સાથે વિવિધ મુદ્દાઓ પર વ્યાપક વાટાઘાટો કરી હતી. રશિયાના સંરક્ષણ મંત્રીએ લાંબા સમયથી ચાલતા ભારત-રશિયા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતની કાર્યવાહીને સમર્થન આપ્યું હતું.
Site Admin | જૂન 27, 2025 1:58 પી એમ(PM) | ભારતે રશિયા
ભારતે રશિયા સાથે S-400 સિસ્ટમ, SU-30 MKI અપગ્રેડ અને મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરની ખરીદી અંગે ચર્ચા કરી છે.