ભારતે બાંગ્લાદેશમાં વસતા બધા જ હિંદુઓ તેમજ અન્ય લઘુમતિ સમુદાયના લોકો અને તેમના ધાર્મિક સ્થળોની સલામતિ સુનિશ્ચિત કરવા બાંગ્લાદેશ સરકારને અનુરોધ કર્યો છે.
વિદેશ રાજયમંત્રી કિર્તિવર્ધનસિંહે આજે રાજયસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં હિંદુ મંદિરો પર બાંગ્લાદેશમાં હુમલા થયાની ઘટનાઓમાં વધારો થયો છે તે અંગે ભારતે ચિંતા વ્યકત કરી છે.
Site Admin | નવેમ્બર 28, 2024 7:53 પી એમ(PM)
ભારતે બાંગ્લાદેશમાં વસતા બધા જ હિંદુઓ તેમજ અન્ય લઘુમતિ સમુદાયના લોકો અને તેમના ધાર્મિક સ્થળોની સલામતિ સુનિશ્ચિત કરવા બાંગ્લાદેશ સરકારને અનુરોધ કર્યો
