ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 29, 2025 8:30 એ એમ (AM)

printer

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક ઘટાડાના 61 ટકાને વટાવી ગયો છે.સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનાં બાળ મૃત્યુદર અંદાજ, 2024નાં અહેવાલ અનુસાર, નવજાત મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 54 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રસીના વ્યાપમાં વધારો કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતે વંચિત વસ્તી સુધી પહોંચવા માટે સક્રિય અને સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.