ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વાર આઇફોનની નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખ રજૂ કરતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનો શ્રેય સરકારની ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, આવતા વર્ષ સુધી સ્માર્ટફોનની કુલ નિકાસ 2 લાખ 25 હજાર કરોડ રૂપિયાને પાર જવાની સંભાવના છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 2:20 પી એમ(PM)
ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વાર આઇફોનની નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે
