ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 7, 2025 6:51 પી એમ(PM)

printer

ભારતીય સૈન્ય-એ ‘ઑપરેશન સિંદૂર’ ચલાવીને નવ આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારતીય સશસ્ત્ર દળોએ‘ઑપરેશન સિંદૂર’ હેઠળ પોતાની વીરતા અને સાહસનોપરિચય આપીને ઇતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું, સશસ્ત્ર દળોએ ઑપરેશન દરમિયાન ચોકસાઈ,સતર્કતા અને સંવેદનશીલ થઈને કામ કર્યું. તેમજ આયોજનપૂર્વક વ્યૂહરચના મુજબ,નિર્ધારિત લક્ષ્યનો નાશ કર્યો.(BYTE- RAJNATH SINGH BYTE ON OPSINDOOR)      નવી દિલ્હીમાં શ્રી સિંઘે છ રાજ્ય અને બે કેન્દ્રશાસિતપ્રદેશોમાં સરહદ માર્ગ સંગઠનની 50 માળખાગત ઢાંચાની પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે આવાત કહી હતી. તેમણે કહ્યું, સશસ્ત્ર દળોએ ઑપરેશન દરમિયાન કોઈ પણ નાગરિકને અસર નથાય તેની ખાતરી કરીને સંવેદનશીલતા દર્શાવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.