માર્ચ 19, 2025 6:15 પી એમ(PM) | શેરબજાર

printer

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ હતી. 30 શેરોનો સેન્સેક્સ 148 પોઇન્ટ વધીને 75 હજાર 568 અને નિફ્ટી-50 73પોઇન્ટ વધીને 22 હજાર 907 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શેરો વધારા સાથે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 86.44પર બંધ રહ્યો હતો.