ભારતીય વાયુસેનાએ આજે રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બે દિવસીય વિશાળ સૈન્ય કવાયત શરૂ કરી છે. ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે આ એક પૂર્વ-આયોજિત તાલીમ કવાયત છે જેમાં રાફેલ, સુખોઈ-30 અને જગુઆર જેવા અગ્રણી લડાકુ વિમાનો ભાગ લેશે.ભારતીય હવાઇમથક સત્તામંડળે આપેલી સૂચના અનુસાર, આ કવાયત આજે સવારે શરૂ થઈ છે અને આવતીકાલે સવારે 9.30 વાગ્યા સુધી ચાલશે. આ સમય દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ ક્ષેત્ર પ્રતિબંધિત રહેશે.
Site Admin | મે 7, 2025 9:16 એ એમ (AM)
ભારતીય વાયુસેનાએ આજે રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બે દિવસીય વિશાળ સૈન્ય કવાયત શરૂ કરી
