ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંજય મલ્હોત્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએતેમના નામને મંજૂરી આપી દીધી છે. આ પદ પર ત્રણ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂકકરવામાં આવી છે. રાજસ્થાન કેડરના IAS અધિકારીહાલમાં નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કામ કરી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંજય મલ્હોત્રાને નિયુક્ત કરવામાં આવ્યા
