ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 9:41 એ એમ (AM)

printer

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ઇનિયન પનીરસેલ્વમે મલેશિયામાં 9મી જોહર આતંરરાષ્ટ્રીય ઓપન ચેસ સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ઇનિયન પનીરસેલ્વમે મલેશિયામાં 9મી જોહર આતંરરાષ્ટ્રીય ઓપન ચેસ સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પૂર્ણ થયેલી સ્પર્ધાના નવમાં રાઉન્ડમાં તમિલનાડુના 22 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પનીરસેલ્વમે 8.5 પોઈન્ટ મેળવ્યા હતા. ઈનિયાને શાનદાર પ્રદર્શન કરી અને છેલ્લા રાઉન્ડમાં વિયેતનામના જી.એમ.ગુયેન વાનને હરાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ