ભારતીય કોસ્ટ ગાર્ડને માછીમારી બોટ ભક્તિ સાઇમાં ટેક્નિકલ ક્ષતિ સર્જતાં ફસાઇ હોવાની માહિતી કોસ્ટ ગાર્ડને મળી હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.. ઉમરગામ દરિયામાંથી બોટમાં ફસાયેલા 3 ક્રુ મેમ્બર્સનું એરલીફ્ટ કરી રેસ્ક્યુ કરાયું હતું..
રેસ્ક્યુ કરીને તેમને મહારાષ્ટ્રના બોરડી બીચ ઉપર સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે વધુ 2 કરું મેમ્બરોને દમણ કોસ્ટ ગાર્ડ ને સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
Site Admin | નવેમ્બર 13, 2024 7:09 પી એમ(PM)
ભારતીય કોસ્ટ ગાર્ડને માછીમારી બોટ ભક્તિ સાઇમાં ટેક્નિકલ ક્ષતિ સર્જતાં ફસાઇ હોવાની માહિતી મળી હતી
