ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 2:16 પી એમ(PM) | રોનક દહિયા

printer

ભારતીય કુસ્તીબાજ રોનક દહિયાએ જોર્ડનમાં અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 110 કિલોગ્રામ ગ્રીકો-રોમન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ભારતીય કુસ્તીબાજ રોનક દહિયાએ જોર્ડનમાં અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 110 કિલોગ્રામ ગ્રીકો-રોમન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. દહિયાએ નિર્ણાયક મેચમાં તુર્કીના કુસ્તીબાજને 6-1થી હરાવ્યો હતો.
કુસ્તીબાજ સાઈનાથ પારધીએ પણ 51 કિલોગ્રામ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે ભારતે પુરુષોની ગ્રીકો-રોમન શ્રેણીમાં બે ચંદ્રકો જીત્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ