ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થશે. ઉમેદવારો 21મી ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આગામી નવમી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે
Site Admin | ઓગસ્ટ 7, 2025 9:28 એ એમ (AM)
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થશે
