ભારતનાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહને 2024માં તેમનાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પુરસ્કારનાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બુમરાહે 2024માં 13 મેચમાં14.92 રનની સરેરાશ સાથે 13 મેચોમાં 357 ઓવરમાં71 વિકેટ લીધી હતી. મુશ્કેલ યોર્કર અને નોંધપાત્ર સાતત્યતામાટે જાણીતા બુમરાહે ક્રિકેટનાં વિવિધ સ્વરૂપમાં ભારતનાં વિજયમાં મહત્વની ભૂમિકા ભજવીહતી.
Site Admin | જાન્યુઆરી 27, 2025 7:24 પી એમ(PM)
ભારતનાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહને 2024માં તેમનાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પુરસ્કારનાં વિજેતા જાહેર કરવામાં આવ્યા
