ભરૂચ S.O.G.એ ત્રણ આરોપી ઝડપીને 40 લાખથી વધુના હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે.ઝામ્બીયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના 40 લાખ 35 હજાર 300થી વધુની રોકડ રકમ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગે એસઓજીના પોલીસ અધીકારી સી.કે.પટેલે જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 19, 2025 9:25 એ એમ (AM)
ભરૂચ S.O.G.એ 40 લાખ રૂપિયાના હવાલાકાંડનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપ્યા
