ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 11, 2025 1:55 પી એમ(PM)

printer

બ્રાઝિલનાં રાષ્ટ્રપ્રમુખ જણાવ્યું કે, બ્રાઝિલ પણ અમેરિકા પર વળતો 50 ટકા આયાત વેરો લાદશે

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું હતું કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રાઝિલ પર 50 ટકા આયાત વેરો લાદશે તો તેઓ પણ અમેરિકા પર એટલો જ આયાત વેરો લાદશે.
બ્રાઝિલ પર આયાત વેરાની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે બ્રાઝિલના ભૂતપુર્વ પ્રમુખ જૈર બોલ્સોનારો કથિત તખ્તાપલ્ટાનાં પ્રયાસ બદલ આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. શ્રી ટ્રમ્પની જાહેરાતથી એવી અટકળોએ વેગ પકડ્યો છે કે, તેઓ આર્થિક પરિબળોને કારણે નહીં પણ પોતાનાં રાજકીય સાથીનો બચાવ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ