બોમ્બે સ્ટોક એક્સચેન્જ-BSEનો સેન્સેક્સ 993 પોઇન્ટ વધીને 80 હજાર 110 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ-NSEનો નિફ્ટી પણ 315 પોઇન્ટ વધીને 24 હજાર 222 પર બંધ થયો.
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 17 પૈસા વધીને 84 રૂપિયા અને 28 પૈસા પર બંધ રહ્યો હતો.
Site Admin | નવેમ્બર 25, 2024 7:53 પી એમ(PM)
બોમ્બે સ્ટોક એક્સચેન્જ-BSEનો સેન્સેક્સ 993 પોઇન્ટ વધીને 80 હજાર 110 પર બંધ થયો
