બેઝબોલ એશિયન કપ 2025 માં આજે ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઈન્ડોનેશિયા સામે થશે. દરમ્યાન ભારતે ગઈકાલે થાઈલેન્ડના બેંગકોકમાં સુપર રાઉન્ડ તબક્કામાં થાઈલેન્ડને 6-5થી હરાવી પરાજય આપ્યો હતો. ઈન્ડોનેશિયાની ટીમ સુપર રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવીને સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ હતી.અન્ય મેચોમાં થાઈલેન્ડ અને પાકિસ્તાન કાંસ્યચંદ્રક માટે એકબીજા સામે ટકરાશે. ભારત 2017 માં આ સ્પર્ધામાં પાંચમા સ્થાને રહ્યું હતું.
Site Admin | એપ્રિલ 29, 2025 9:30 એ એમ (AM)
બેઝબોલ એશિયનકપ 2025ની ફાઇનલમાં આજે ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઈન્ડોનેશિયા સામે થશે
