બિહારના મધુબની જીલ્લામાં આજેયોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા મુદ્રા વિવિધ કેન્દ્રિયયોજનાઓના 50 હજારથી વધુ લાભાર્થીઓને એક હજાર 121 કરોડ રૂપિયાના ધિરાણનામંજૂરીપત્રો એનાયત થયા છે.કેન્દ્રિય નાણામંત્રી નિર્મળાસીતારમણે ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાંદેશને વિકસિત દેશ બનાવવા માટે મહિલાઓ વિકાસનું મુખ્ય ચાલકબળ બની રહેશે.
Site Admin | નવેમ્બર 30, 2024 7:40 પી એમ(PM)
બિહારમાં આજે કેન્દ્રિય નાણામંત્રીએ કેન્દ્રિય યોજનાઓના લાભાર્થીઓને એક હજાર121 કરોડ રૂપિયાના ધિરાણના મંજૂરીપત્રો એનાયત કર્યા
