ઓક્ટોબર 27, 2024 9:31 એ એમ (AM) | barda jungle | laledu | pakshi | porbanadar

printer

બરડાના જંગલમાં અતિ દુર્લભ વન લલેડુ પક્ષી જોવા મળ્યું

બરડાના જંગલમાં અતિ દુર્લભ એવું સફેદ વન લલેડુ પક્ષી જોવા મળ્યું છે. વેટરનરી ડૉક્ટર વિજય ખુંટી અને આર.એફ.ઓ મલય મણીયાર સાંજના સમયે બરડા જંગલમા જઈ રહ્યા હતા ત્યારે ખંભાળા નાકાની નજીક આ પક્ષી જોવા મળ્યું હતું. તેમણે આ પક્ષીની તસવીર લેતાં તે વન લલેડું હોવાનું જણાવા મળ્યું. વન લલેડું સામાન્ય રીતે રાખોડી કલરનું હોય છે પરંતુ આ અલ્બીનો વન લલેડું હતુ. જે સામાન્ય રીતે જોવા મળતા નથી. બહુ જ દુર્લભ ગણાતુ પક્ષી આ બરડા જંગલમાં જોવા મળે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.