નવેમ્બર 5, 2024 7:34 પી એમ(PM)

printer

બનાસકાંઠા જિલ્લામાં 17, 23 અને 24 નવેમ્બરે મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસ યોજાશે.

બનાસકાંઠા જિલ્લામાં 17, 23 અને 24 નવેમ્બરે મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસ યોજાશે.
આ સાથે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 24 ડિસેમ્બર સુધીમાં હક્ક – દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે. જ્યારે 6 જાન્યુઆરી 2025ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.