આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘દરેક મહિલાઓ અને બાળકીઓ માટે અધિકાર, સમાનતા અને સશક્તિકરણ’ની વિષયવસ્તુ સાથે રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાનાં ડ્રોન દીદી આશા ચૌધરીએ સરકારી યોજના દ્વારા ડ્રોન મેળવી વાર્ષિક ત્રણ લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ રીતે તેમણે અન્ય મહિલાઓને સખી મંડળ બનાવીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપ્યો છે
Site Admin | માર્ચ 8, 2025 2:58 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લાનાં ડ્રોન દીદી આશા ચૌધરીએ સરકારી યોજના દ્વારા ડ્રોન મેળવી વાર્ષિક ત્રણ લાખ રૂપિયાની મેળવી રહ્યા છે આવક
