બનાસકાંઠામાં ICDSમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિબેન મહેતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંર્તગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક અને ગુણવત્તા સભર વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી.આ પૌષ્ટિક વાનગી મહત્તમ આદિવાસી વિસ્તારની મહિલાને બાળકો માટે બનાવાતી હોય છે વાનગીની સ્પર્ધામાં પહેલો બીજો અને ત્રીજો ક્રમ મેળવનારને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા જયારે કોરોના કાળ દરમિયાન શ્રેષ્ઠ કામગરીકરનાર સેવિકા બહેનોને યશોધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Site Admin | માર્ચ 5, 2025 6:06 પી એમ(PM) | એવોર્ડ
બનાસકાંઠામાં ICDSમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિબેન મહેતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
