બનાસકાંઠામાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસ કમલમનું ઉદ્ધાટન કરશે. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા તાલુકા મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 15, 2025 10:20 એ એમ (AM)
બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસ કમલમનું ઉદ્ધાટન કરશે
