ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 7:56 પી એમ(PM)

printer

બદરી-કેદાર ધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો,છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન શીશ ઝુકાવ્યું છે

બદરી-કેદાર ધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો,છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન શીશ ઝુકાવ્યું છે. અત્યાર સુધીમાં 20 લાખ 52 હજાર 897 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-કેદારનાથ ધામપહોંચ્યા છે. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે.હાલમાં બંને ધામોમાં દરરોજ પાંચ હજારથી વધુ યાત્રિકો પહોંચી રહ્યા છે. બદરી-કેદારમંદિર સમિતિ, યાત્રાળુઓમાં અપેક્ષિતવધારાને લઈને ઉત્સાહિત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ