ફ્રાન્સમાં આજથી 78-મા કાન ફિલ્મ મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. 12 દિવસના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રખ્યાત હસ્તિઓ, અભિનેતા અને ફિલ્મનિર્માતા ભાગ લેશે.
આ વર્ષે મહોત્સવની વિષયવસ્તુ ‘પ્રકાશ, સૌંદર્ય અને ક્રિયા – એક શક્તિશાળી દર્શન, જે આત્મવિશ્વાસ, આત્મસન્માન અને એ વિશ્વાસ પર આધારિત છે કે, પ્રત્યેક વ્યક્તિ સ્વાભાવિકપણે તેના યોગ્ય છે. વર્ષના સૌથી મોટા ફિલ્મ મહોત્સવ કાન્સ પ્રખ્યાત હસ્તિઓ માટે પોતાના વિશેષ વસ્ત્ર પરિધાન માટે મંચ પૂરો પાડે છે.
Site Admin | મે 13, 2025 1:28 પી એમ(PM)
ફ્રાન્સમાં 78-મા કાન ફિલ્મ મહોત્સવનો આજથી આરંભ.
