ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 10:34 એ એમ (AM)

printer

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 56 કરોડ 64 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 56 કરોડ 64 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કર્યું છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ પ્રસંગે પવિત્ર સ્નાન કર્યું અને ધાર્મિક વિધિઓ કરી. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. તેમણે કહ્યું કે ભારત ભક્તિ અને સંસ્કૃતિની ભૂમિ છે. દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે મહાકુંભ એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે અને તેમની સરકાર મહાકુંભને ઐતિહાસિક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.