પ્રયાગરાજમાં મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૫ કરોડ ૪૬ લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રયાગરાજના મહાકુંભમાંથી જેલ સંકુલમાં પાણી લાવ્યા બાદ ઉન્નાવ જિલ્લા જેલના કેદીઓને પવિત્ર સ્નાન કરાવવામાં આવ્યું.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 9:51 એ એમ (AM)
પ્રયાગરાજમાં મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.
