પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા GST દરોથી સામાન્ય પરિવારની બચત અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કરતાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યુ. તેમણે જણાવ્યુ 21મી સદી આગળ વધતાં ભારતમાં GSTમાં પણ સુધારો કરાયો જેનાથી નાગરિકોની જીવન ગુણવત્તામાં વધારો અને વપરાશ તેમજ વૃદ્ધિને પ્રોત્સાહન મળશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 7:20 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા GST દરોથી સામાન્ય પરિવારની બચત અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.
