ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 31, 2025 2:09 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ભોપાલમાં જાંબુરી મેદાન ખાતે લોકમાતા દેવી અહિલ્યા બાઈની 300મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી ખુલ્લા વાહનમાં લોકો વચ્ચે પહોંચ્યા હતા. અગાઉ, પ્રધાનમંત્રીએ સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત લોકમાતા દેવી અહિલ્યા બાઈના સુશાસન, મહિલા સશક્તિકરણ અને સંસ્કૃતિ પર આધારિત પ્રદર્શનની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતુંકે લોકમાતા અહિલ્યાબાઇ ભારતીય સંસ્કૃતિના સંરક્ષક રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ હવાઈ જોડાણ વધારવા માટે દતિયા અને સતના એરપોર્ટનું ઉદ્ઘાટન કરી અને ક્ષિપ્રા નદી પર 860 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ઘાટના બાંધકામ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતુંકે આજે મધ્યપ્રદેશમાં થયેલા વિવિધ પરિયોજનાઓના ઉદઘાટનને કારણે મધ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ થશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ