એપ્રિલ 21, 2025 8:15 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે. તેઓ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર પણ એનાયત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.