ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 18, 2025 8:14 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના CEO એલન મસ્ક સાથે ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી એલન મસ્ક સાથે ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે શ્રી મસ્ક સાથેની ચર્ચામાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની સાથે થયેલા મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. શ્રી મોદીએ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.